________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાલ Àાભ મુજ નાશ કરેાજી, આપને વિશ્વાસી રાજ. હેતે॰૨. ભવ વનમાં ભટકણુ છે ભારી, નીકળવા નથી મારી; દીન બધુ સ્તુતે પ્રાણ થકી છે, મૂર્તિ તમ્હારી પ્યારી રાજ. હેતે૩. બુદ્ધિ ન માગું શક્તિ ન માગું, ન માણુ કેાઈ આસક્તિ; એકજ અંતર માંહી હું માર્ગુ, ભાવ સંગાથે ભક્તિ રાજ. હેતેજ પત રાખાને પાતળિયાજી, નિજ મ્હાટાઇ વિલેાકેા; કરૂણા થાતાં આપ ચરણની સમાઇ જાશે શાકા રાજ. હેતેપ. હેઠુ નાખે નહી રિયલ પંખી, કાષ્ટને પકડે કરથી; આપ ચરણને હું અલબેલા, ધર્યા હૃદયમાંડી ધરથી રાજ. તે॰૬, ના તલસાવા મદદે આવેા, કરૂણા જળ વરસાવે; અજીત સાગરના અંતરજામી, લાખેણા આપે વ્હાવા રાજ. હેતે. હેતે છ.
www.kobatirth.org
For Private And Personal Use Only