________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછી શાના તમે જ્ઞાની રાજ, કેણ૦૪. સુત્રત આપ મુવત કાપ, અભય હસ્ત શિર થાપ; હારા જીવનના અંતર બાહેર, હાલમ વરજી વ્યાપ રાજા કોણ ૫. અંતર કેરી આંટી ઉઘાડે, સંશય સર્વ સંહારે; જેવા તે પણ આપ તણો છું, સેવક સહજ તહારો રાજ. કેણ૦૬. અજીત સાગરના અંતરજામી, મુજ હિત માટે ગાજો; સ્નેહ સિંહાસનમાંહી પધારી, બહુ નામીજી બિરાજે રાજા કોણ ૭
શ્રીનમિલન-સ્તવન.(ર) શી કહું કથની મ્હારી રાજ-એ રાગ,
સુણે નમિ જિનેશ્વર સ્વામી રાજ, હેતે અરજ અનહારી, એ ટેક. જન્મ મરણનાં જોખમ પામી, શરણ તહારે આવ્યો; કરૂણ સાગર નટવર નાગર, લક્ષ તેમાં લાવ્યો રાજ. હેતે ૧ આનંદ કેરા નાથ ઉજાગર, શિવપુર કેરા વાસી
www.kobatirth.org
For Private And Personal Use Only