________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તને અધિરાજ તું. એ ટેક. શિવગિરિ હારૂં સેવન કરતાં, ભવની ભાવટ જાય; સકળી મરથ પામે માનવ, એવો ઉત્તમ ગિરિરાય રે. સિદ્ધારા ૧. ધન્ય હુને સેવન કરતા, સફળ થાય અવતાર, સુરનર ભવ્ય તુજને પામી, આનંદ પામે અપાર રે. સિદ્ધારા ૨. ધન્ય ધન્ય તુજ તરૂ વેલીને, ધન્ય
મ્હારાં પશુ સર્વ; તુજ કાંકરની શક્તિ સુંદર, ગાળે મોહને ગર્વ છે. સિદ્ધા૩. શો મહિમા વર્ણવું મુખ એકે, નથી મહિમાનો અંત તુજ દર્શનથી તુજ સેવનથી, ઉપજે ધર્મ (શર્મ) અનંત રે. સિદ્ધારા ૪. શુદ્ધ ચિત્તથી ચિંતન કરતાં, ધરતાં તન્મય ધ્યાન; અલખ નિરંજન પ્રગટ થાય ને, ઉપજે અગોચર જ્ઞાન રે. સિદ્ધાર ૫. વિષયવાસના વેરણ થઈ છે, એને હે ગિરિ! કાપ; અનુભવ અમૃત સ્નાન કરાવી, અમને આનંદ આપે રે. સિદ્ધા૬. સૂર્ય ઉદયથી સહજ ભાવમાં, તિમિર રાત્રિનું જાય;
www.kobatirth.org
For Private And Personal Use Only