________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી અરતિન-વન. (૨૮) મુજ ઉપર ગુજરી–એ રાગ,
સુખે સુણે અરજ અવિનાશ. નાથ અર સ્વામી છે. શાસ્ત્ર વિષે વિખ્યાત, નથી કંઈ ખામી. સુણે ૧. હું છોડી જગત જંજાળ, શરણમાં આવ્યા; વળી દાસ તણે પણ દાસ, આજ કહેવાય. સુણે. ૨. આ નાશવંત છે લોક, આપ અવિનાશી, તુજ ભજનિક જનને હેજ, મુક્તિ છે દાસી. સુ૩. નવ સ્વાથી થાતા નાથ, સિદ્ધ રૂપ થઈને; હા નિઃસ્વાથ ભગવાન, દાસ નિજ કહીને. સુણાવ ૪. જેમ અગર ચંદનનું વૃક્ષ, કરે તરૂ ચંદન તુજ રૂપ થવાને કાજ, કરૂં છું વંદન. સુણાવ ૫. મુજ દોરી જીવનની નાથ, રાખજે કરમાં, પછી કદી પડે નહિ દાસ, દોષના ડરમાં. અા ૬. મુજને છે હાટી,
www.kobatirth.org
For Private And Personal Use Only