________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ
હાર છે રે લોલ, હાલા પ્રવૃત તણું પ્રતિપાળ કે, શિવ સુખકાર છે રે લોલ. ૧. રાખું મનના મંદિરમાંહિ કે, જવા નહિ દઉં રે લોલ; પ્રભુ તુજ રૂપ અવીવ અનુપ કે, જોઈ મોહી રહું રે લેલ. ૨. પ્રભુની વદન કમળ છબી જોઈ મદન ઝાંખા પડે રે લોલ; કોમળ પંકજ સરખાં નેત્ર કે, કથતાં ન આવડે રે લોલ. ૩ વેરી થાય સમગ્ર પ્રપંચ કે, તેયે નવ તજી રે લોલ; પૂરા ભાવ ભજનની સાથે કે, કેર્યું કાળજું રે લોલ. ૪. આવન ગરૂડ તણું જ્યાં થાય કે, પન્નગ શું કરે રે લોલ; સમરણ આપ તણું જ્યાં થાય, ત્યાં પાપ શું કરે રે લેલ. ૫. રાખું નેત્રકમળની માંહી કે, થનથન નાચવું રે લોલ; મહારા મેહનવરની આગળ, નિશ્ચય જાવું રે લોલ. ૬. હરખે હેડામાંહી અછત, પ્રભુ તુજ આશરે રે લોલ; થાજે કામદુઘા સોમનાથ કે, ચરણે શીર ધરે રે લોલ. ૭.
www.kobatirth.org
For Private And Personal Use Only