________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭,
આશ, મદદ છે હારી; સૅરિ અજીતસાગરના નાથ, જાઉં બલીહારી. સુણો૭. શ્રી મસ્જિનિન-તવન. (૬)
મુજ ઉપર ગુજરી-એ રાગ. હે મલ્લિ જિનેશ્વર દાસ, અરજ ઉચરે છે; તુજ દેખી નાતમ રૂપ, પાર ઉતરે છે. હે મલ્લિક ૧. નિદ્રામાં આ સ્વપ, જાગ્રત રહેજે, મુજ બાળક જનને બાપુ, ગોદમાં લેજે. હે મલ્લિર નવ જાણું કરણાકરણ, ધર્મ નવ જાણું, નવ જાણું જ્ઞાનાજ્ઞાન, મર્મ નવ જાણું હે મહિ૦ ૩. નિત્ય આવી સાંજ સવાર, મદદમાં રહેજે, મુજ ઊર્ધ્વ માર્ગની શાન, કરણમાં કહેજે. હે મલ્લિ૦૪ નિર્દોષ બાળક એક, હુંફ માતાની; અજ્ઞાનીને ઉદ્ધાર, કરે છે જ્ઞાની. હે મલ્લિ ૫. ઓ! ગુણના સાગર નાથ, મૂર્ણ હું સાચે મુજ પકડે આવી હાથ, પડું નહી પાછો. હે મલ્લિ૦૬.
www.kobatirth.org
For Private And Personal Use Only