________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
ધર્માં ૩ જોગ જગન નથી જાણતા, નથી શાસ્ત્ર અભ્યાસ; જપ તપ વૃત્ત જાણું નહી, નવ જાણું સંન્યાસ. ધર્મ૦ ૪ એક જ આશ્રય આપને, જાણી વસ્તુ મહાન; જગનાં ઔષધ તેને શુ કરે, પીધું અમૃત પાન. ધર્મ ૫ આદિત્ય આગળ આગિયા, કેમ પૂરે પ્રકાશ; એમ જ આપ વિના ક્રે, ઉર ખીજે ઉદાસ. ધર્મ ૬ અજીતસાગર કેરા સ્વામી છો, ધીંગા એલી છો ધર્મ; કાળ કાળ તે થ્રુ કરે, હવે શું કરે કર્મ. ધર્મ૦ ૭.
શ્રી શાંતિનિન—સ્તવન. ( ?૬ ) વેદરી વનમાં વલવલે—એ રાગ.
શાંતિના સાગર સ્વામીજી, વ્હાલા શાંતિ જિનદ; શાંતિ અખંડિત આપજો, ઉપજાવી આનંદ, શાંતિ ૧ ભ્રમર કમળ તણા ભાગી છે, એમાં અવે છે પ્રાણ; આપ ચરણ રૂપી પકજે.
www.kobatirth.org
For Private And Personal Use Only