________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર,
તંતુ. સ્વામી, ૩ કોના બીજાને શરણે જાવું, જ્ઞાન ગંગામાં નિત્યે ન્હાવું, હાલાં ચરણે કમળને હું વંદુ. સ્વામી ૪ એ ગુણસાગર સુખરાશી, એ શિવસુખ કેરો વિલાસી, મ્હારું મનડું એ ચરણે વસંતુ. સ્વામી પ સ્વામી અજીતનો અંતરજામી, ધીંગા દેશ તણે છે ધામી, સદા મુખ પંકજ છે હસંત સ્વામી ૬
શ્રી ધર્મનિન-સ્તવન. () દરભી વનમાં વલવલે-એ રાગ.
ધર્મ જિનેશ્વર આપની, હુને લાગી લગન શીતળ છાયામાં આવીને, પૂરૂં માન્યું છે મન. ધર્મ, ન જગની જંજાળ વિભેદીને, ધારૂં ઘટમાંહી ધ્યાન, વાણી શકે શું વણવી, દીવ્ય રૂપનું ગાન. ધર્મ, ૨ વિશ્વ સમગ્રમાં આથડ્યો, ઘણું રેઝન્યો છું રાન; આપ ચરણ વિના અન્યમાં, નથી શાંતિ નિદાન.
www.kobatirth.org
For Private And Personal Use Only