________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭ પણે નવખંડ, પ્રેમ ભર્યું પાનું પડયું છે. એ ટેક. અમૃત પીધું છે પુરા પ્રેમથી, દળે પાપ તાપ કેરા દંડરે. પ્રેમ. ૧ સ્નેહનાં ઉદ્યાનવૃક્ષ સિચવા, મહારે હાલે યયા છે મેઘરે. પ્રેમ ૨ પુણ્ય કેરાં પાણી ભરી રાખવા, એ તો સાવ સેના કેરી દેઘરે. પ્રેમ ૩ નંદા રાણીનો જાયે લાડીલે, રૂડા દદ્ધરથ રાજવીને લાલરે. પ્રેમ ૪૦ બનવાની હતી તે બની ગઈ. હવે જખ મારે છે કૃડા કાળરે. પ્રેમ૦ ૫ જગને જગન સાચા જાગીયા, મહને પાકી પડી છે પતીજ રે. પ્રેમ ઉગે નહીરે પાપ વેલડી, બન્યાં સઘળાં સંતાપ કેરાં બીજરે. પ્રેમ ૭ ખીલી કુમુદ કેરી પાંખડી, ઉગ્યે શીતળનાથ રૂપી ચંદરે. પ્રેમ૦ ૮ અંતરજામી અછત સૂરિન, ઉચ્ચે અંતર ભૂમિમાં આનંદ. પ્રેમ૯
www.kobatirth.org
For Private And Personal Use Only