________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
ve
श्री श्रेयांसजिन-स्तवन. (११
તેરી યાદી હરદમ દમ આયા કરે એરાગ,
હારી પ્રીતિ અખંડ નિભાવ્યા કરૂ, હાર સ્નેહ અખંડ સંભાર્યા કરૂં. એ ટેક. પ્રભુજો સૂર્ય હૃદય માંહી બની વાસ કરો, સુખદ જ્ઞાન કે આત્મમાં પ્રકાશ કરા; ત્યારે અબુજ રૂપે હુ આવ્યા કરૂં. હારી૰ ૧ પ્રભુજી હૃદય ગગનમાંહી કદી ચંદ્ર થશે, શ્રેયાંસ શ્રેયસ કિરણ ઉદય કરી હેડે હુસા; ત્યારે કુમુદના રૂપે ચલાવ્યા કરૂં. હારી॰ ૨ પ્રભુજી પ્રાણ પ્યારા હાય તેથી પ્યારા ગણું, સ્વામીજી સકળ જગત સુખ થકી સારા ગણું; હારા ચરણાની રેણુ ઉઠાવ્યા કરૂં. ત્હારી ૩ મળ્યો વિશ્વકરા તાપે હવે પાય પડયા, સકળ કાર્ટ તજી ખાસ અદાલતે અડયા; હું તો દાસને દાસ કહાવ્યા કરૂં. હારી ૪ મ્હારી વાણીમાં
For Private And Personal Use Only