________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
ગુણ૦ ૩. બંસીને જેમ નાદ સુણીને, ડેલે મણિધર નાગરે, મુજ અરજીથી એવા ડેલ, ધરી મુજપર અનુરાગ. ગુણ૦ ૪. ચંદ્ર જોઇને કુમુદે ખીલે, ગરજે સાગર નીર; એમ જીવન તમને જોઉં છું, ભવ તારણ રણધીર. ગુણ૦ ૫. પતિ પરદેશ ગયા છે એની, સતી અવલોકે વોટરે; એમ વાટ અવલેકું આપની, અળગા કરે ઉચાટ, ગુણ, દ. સાચી એલ અસ્વારી માનું, સાચા છો સરદાર રે; અજીતસાગર વિનવે એવું, જય પ્રભુ શિવ સુખકાર. ગુણ૦ ૭.
શ્રી સુનિધિનિ-સ્તવન. (૧) નેહ ધામ સૂનાં સૂનારે-એ રાગ.
આવો આવો સુવિધિનાથ આંગણે, મહારા મનના માનેલા હાવરે; નેહ ધર્મ સાચા કરે. એ ટેક. ચંદન ચઢાવું મારા ચિત્તનાં, દિવ્ય આવ્યે અમૂલે દાવરે. નેહ ધર્મ ૧.
www.kobatirth.org
For Private And Personal Use Only