SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir જઈ બેઠોરે જઈ બેઠા; એવા ચતુર સુજાણ, કપટની આંટી કાપજે. નવ૦ ૫. અજીતસાગરસૂરિ વીનવે આજે તમને, હાંરે આજે તમને રે પ્રભુ તમને દેજે ચરણોનું ધ્યાન, આપને કર શિર થાપ. નવ૦ ૬. શ્રી ચંદ્રમનિ -સ્તવન. (૮) અલબેલીરે અંબેમાત-એ રાગ. જય ચંદ્રપ્રભ મહારાજ, ગુણ ગંભીર ગાઉં; મુજ શિર કેરા છો તાજ, હૈડે હરખાઉં. એ ટેક. ચરણ કમળનો સેવક સમજી, સ્વામી ત્ય સંભાળીરે; વિશ્વ વિષે વિખ્યાત થયા છે, પ્રેમી તણ પ્રતિપાળ. ગુણ૦ ૧. ચંદ્રસમા ઉજવળ મુખ વાળા, ચંદ્ર સરીખા શાંત રે; ચંદ્ર નામ ચારૂ ધરનારા, ભાંગો ભયની ભ્રાંત. ગુણ૦ ૨. સદ્ગણું સઘળા આપ તણું છે, હું અવગુણની ખાણરે; બિરૂદ આપનું અવલોકીને, દ્યો ઉત્તમ વરદાન. www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy