________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સુપાર્શ્વકિરતાર. (૭)
રાગ-હોરી.
નવ જાશેરે નવ જાશે, સ્વામી સુપાર્શ્વ જિનંદ, અંતરમાંહીથી વેગળા નવ જાશે. એ ટેક શાંત સુધારસ આપતા સાચા સ્વામી, હાંરે સાચા સ્વામીરે સાચા સ્વામી મહને આપ આનંદ, વિપદ સમાના હાલીડા. નવ૦૧. અલખ નિરંજન આપ છો ગુણધામી, હાંરે ગુણધામીરે ગુણધામી, સત્ય ચિત્ત આનંદ, અળગી કરીને આપદા. નવ૦ ૨. પરમ પુરૂષ પરમાતમાં પ્રાણપ્યારા, હાંરે પ્રાણપ્યારારે પ્રાણવ્યારા, નથી આદિ કે અંત, અંત સમય માંહી આવજે. નવ ૩. પાપ વિમેચન પ્રિયતમ જાણ્યા સારા, હાંરે જાણ્યા સારારે જાણ્યા સારા; જાણે મહિમા મહંત, અરજીને લક્ષમાં લાવજે. નવ૦૪ સાધી સ્વારથ સિદ્ધલેકમાં જઈ બેઠા, હાંરે
www.kobatirth.org
For Private And Personal Use Only