________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
શ્રી પદ્મપ્રમન્નિન–સ્તવન. ( ; ) જાણી જાણી મ્હે' તે જાણી રે-એ રાગ,
પદ્મ સમા પ્યારા પદ્મ પ્રભુજી, પેખી પરમ સુખ લઇએરે; ચાલેા દર્શન જઇએ. એ ટેક. પદ્મ સમાં પ્યારાં લોચન લાગે, દુ:ખડાં ખીજા કાને કહીએરે. ચાલેા ૧ ચંદ્ર સમી રૂડી શીતળ છાયા, દીનતા વિસારી દઇએરે, ચાલા ૨. કલ્પ તરૢ કેરા આશ્રય ત્યાગી, કંટકમાં કેમ રહીએરે. ચાલેા ૩. અરજ ગુજારીયે અંતર કેરી, સ્વામીજી ! આપના છઇએરે. ચાલા૦ ૪. વસમી વખતની છે. ાર અમ્હારી, ગુણનિષિના ગુણ ગાઇએરે. ચાલા॰ ૫. ચિત્તડાનું ચંદન પ્રેમનાં પુષ્પા, પૂજી અને ખુશી થઇએરે. ચાલા॰ ૬. અજીતના વ્હાલમ અંતરજામી, ચાલેા છ.
જ્ઞાન
ગંગામાંહી
નહીયેરે.
www.kobatirth.org
For Private And Personal Use Only