________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
श्रीसंभवजिन-स्तवन. (३) પ્રભુસંગાથે બંધાણી હારી પ્રીતડીરે એરાગ
સખી સંભવ નંદ પ્રભુ આપણું રે, સુખસાગર સ્વરૂપમાં સહામણા રે. સખી–૧. સખી કમળ પંકજ સમ નેણ છે રે, રૂડી સાવસ્તી નગરી અરૂં રહેલું છે રે. સખી–૨ મન માન્યું છે સંભવ કેરા રૂપમાં રે, કેમ પડીયે હવેથી પાપપમાં રે. સખી–૩. દામ ધામ સર્વ નાથને એવારિયે રે, નરનાર બધાં નરક નિવારિયે રે. સખી–૪. આપણે એમનાં સંભવનાથ આપણું રે, એની ભક્તિના આ નંદમાં નથી મણ રે. સખી–૫. પૂર્ણ કામ છે ને અંતના આરામ છે રે, મનવૃત્તિ હારી એમાં આઠે જામ છે રે. સખી–૬. સૂરિ અજીતનો નાથ અલબેલડે રે, સુંદર શાંતિને સાગર પ્રભુ છેલડે રે. સખી–૭.
www.kobatirth.org
For Private And Personal Use Only