________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
શ્રીલમિનેનબિન-સ્તવન. (૪)
રાગ ઉપરના.
સખી આજ મ્હારે આંગણે આનંદ છે રે, અણધાર્યા આવ્યે ઘેર અભિનદ છે રે. સખી –૧. સખી પૂર્વ કેરાં પુણ્ય ફળ્યાં સામટાં રે, મ્હારા ભવનાં દારિદ્રય દુ:ખડાં મઢ્યાં રે. સખી –૨. સખી નાથ કેરી વાત હું તે શું કહું રે, કેડિટ કામ રૂપ જોઇને બેસી રહું રે. સખી-૩. સખી આનંદની આજ મ્હારે હેલ છે રે, અહુ નામાઁ કેરી ધીંગી મળી ખેલ છે રે. સખી -૪. આતમ દીવડેથી આરતી ઉતારિયે રે, જનમ મૃત્યુ કેરી વિપદા વિદ્યારિયે રે. સખી--૫. પ્રેમ પુષ્પ કેરી માલિકા વ્હેરાવિયે રે, લક્ષિત નાથજીને લક્ષમાંહિ લાવિયે રે. સખી-૬. સૂરિ અજિતના સ્વામી સુખકાર છે કે, મ્હારી અંત કેરી વેના આધાર છે રે. સખી–૭.
www.kobatirth.org
For Private And Personal Use Only