________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
ખાય તે, લાજ સિંહની જા રે; કુટિલ કર્મ મુજને સંતાપે, આપની હાંસી થાશે રે. અજીત૨. આપ કૃપા સૂરજ ઊગે તો, અંધકાર સહ ભાગે રે; એ જ આશ ઉરમાં રાખીને, સેવક શરણું માગે રે. અજીત-૩. શરણે પડ્યાની લજજા રાખે, બરદ પિતાનું પાળે રે; કડ કપટ અંતરના શત્રુ, તક્ષણ હે પ્રભુ ટાળી રે. અજીત–૪. વાણથી પર છો પ્રિયતમજી! તો પણ ભજતી વાણી રે; એ અપરાધ વિદારી હાલમ! તારે નિજ જન જાણી રે. અજીત–૫. ઉભય હાથ જોડીને વિનવું, શુદ્ધિ શ્રીફળ આપું રે; અછત સૂરિના હૃદયમંદિરે, સુખકારી પ્રભુ થયું છે. અછત-૬. અજીત તમે થઈ બેઠા જઈને, અજીત અમને કરજે રે; અછત સૂરિને બાંધવ કરવા, અજીત અરજ ઉર ધરજે રે. અજીત-૭.
www.kobatirth.org
For Private And Personal Use Only