SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ કષ્ટ કાપે રે, ઉત્તમ અભિનવ આનંદસાગર, ઊર્ધ્વ ગતિને આપે છે. આદિ–૪. પ્રાણ થકી પ્રિય પાતળિયાજી ! નયનથી નવ રહે ન્યારા રે, આપ ચરણ વિણ બીજે દેખ્યા, શિવસુખના ઊધારા રે. આદિ-પ. સ્વર્ગ તણાં સુખડાં ન માગું, જગસુખ પણ નવ મારું રે; પુત્ર કલત્ર કશું નવ મામું, આપ ચરણ અનુરાણું રે. આદિ-૬. નાભિ પુત્ર તીર્થકર નિર્મળ, અજીત અગોચર આવે રે; મેહ મમત માયાને કાપે, માટે મૃત્યુને દા રે. આદિ-૭. પ્રતિનિ-સ્તવન.(૨) રાગ ઉપર. અજીત જિનેશ્વર અંતરજામી, અરજ કરૂં શિર નામી રે; ભટકીને ભવવનમાંહીથી, શરણે વૃત્તિ જામી રે. અજીત–૧. સિહ ભરખ શિયાળ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy