________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स्तवनावली.
ગાણિનિન-તવન. (૨) સાંભળો મુનિ સંયમ રાગે- એ રાગ.
આદિ જીનેશ્વર ! અંતરજામી, પ્રાણ થકી છે પ્યારો રે, દર્શન કરતાં દુઃખ દૂર થાતાં, દેવનો દેવ અમારો છે. આદિ-૧ કોમળ લોચન સંકટ મેચન, કોમળ નેત્ર પ્રકાશો ૨, શિવ મુખ ધામી કરૂણાસાગર, સહ સ૬ ગુણના રાશિ રે. આદિ–૨. ચાતક સરખાં અમ ચિત્તડાને, સુભગ સરસ એ સ્વાતી હૈકરૂણામૃતનું પાન કરીને, શીતળ થાતી છાતી રે. આદિ-૩. કલ્પવૃક્ષ સમ કયા શોભે, ભવના
www.kobatirth.org
For Private And Personal Use Only