________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
શ્રીપુરાધા-વંદન.
- હરિગીત. પ્રભુ આદિનાથ તણા તહે,
ગુણવંત ગણધર શુદ્ધ છો, વળિ પુંડરીક શુભ નામ છે,
શુભ શાસ્ત્રમાંહિ પ્રબુદ્ધ છો; વ્યાધિ વિદારો અમ તાણી,
અનશન ઘણાં વૃત્તો કીધાં; મુનિ પાંચ કોટિ ઉદ્વારિયા,
શિવ જ્ઞાનનાં નાણાં દીધાં. ૧ ચૈત્રી પૂનમના શુભ દિને,
ઉત્તમ પ્રભુ પદ પામિયા; સુખકંદ પરમાનંદ સ્વામી,
સકળ દુ:ખને વામિયા. શુભ જેન કેરા સંઘમાં,
સદ ધર્મનું બળ સ્થાપજો; અજીતાધિ ને આત્મા તો,
આનંદ નિર્મળ આપજે. ૨
www.kobatirth.org
For Private And Personal Use Only