________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર
श्रीसीमंधरजिन-चैत्यवंदन.
શાર્દૂલવિક્રીડિત.. હે સીમંધર સ્વામી આપ ચરણે,
મહારા નમસ્કાર હો; ને વ્હાલા પ્રભુ આપના સ્વરૂપમાં,
મહારો સદા પ્યાર હો; જમ્યા નાથજી પુંડરીકિણ વિષે,
શ્રેયાંસ નામે પિતા; માતા સત્યક રાણી ધર્મ ભરિતા,
સ્નેહાન્વિતા સુમિતા. ૧ શ્રી કુંથુ અરનાથ અંતર વિષે,
ઉત્પન્ન છોજી થયા, પામ્યા રૂકિમણી નારી હેય પ્રભુજી,
ના ડૂબ વિવે રહ્યા ઘાતી કર્મ તણે કર્યો ક્ષય અને,
વૈરાગ્ય પામી ગયા; હે યારા પ્રભુ દાસના દિલ વિષે,
રાખે ક્ષમા ને દયા. ૨
www.kobatirth.org
For Private And Personal Use Only