________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૩
ચારાશી કરી શિષ્ય શ્રી ગણધરી, સા કેટિ મુનીશ્વરે;
પામ્યા કીર્તિ અમાપ આપ જગમાં, કષ્ટો અમારાં હરી;
કીધા છે દશલાખ કેવિલ જના, કીધેા સમુદ્ધાર છે;
શ્રી સીમધર સ્વામીંજી અજિતના,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્હાલા છો મુજને યથૈવ અધુના, એવાજ વ્હાલા રહેા;
સાચેાજ આધાર છે ૩
શ્રી પેઢાલ અને પ્રભુ ઉદયના,
२
વચ્ચેજ સિદ્ધિ ગ્રા;
પ્યારા હૈા મુજ અંતરે જગતને, શાંતિ સુધા આપો;
ને શાંતિભર હાથ આજ પ્રભુજી, મ્હારા શિરે સ્થાપજો. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only