________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
श्रीमहावीरजिन-चैत्यवंदन.
હરિગીત. ત્રિશલા તણા જાયા તહે,
સુત છે. સિદ્ધારથના પ્રભુ, સમરૂં સદા મહાવીરજી,
સુર નર તણા વંદિત વિભ. ૧ લાંછન બિરાજે મૃગ તણું,
કાયા તથા કર સાતની; અંતિમ જિનેશ્વર ઈષ્ટ છે,
દીપાવી કીર્તિ તાતની. ૨ બહોતેર વર્ષ બિરાજીયા,
શ્રી જૈન ધર્મ ધુરંધરા, સૅરિ અછત કેરા આત્મના,
ભગવાન છાજી સુખકરા. ૩ હિસા વિહીંન પથ આપને,
વળી કલ્પ તરૂની છાંયડી; નિજ પ્રણતરી પકડજે,
બળવંત બાપા બાંદ્યડી. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only