SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीआदिजिन-चैत्यवंदन. દોહા. પ્રથમ નમું પ્રેમે કરી, આદિ દેવ અરિહંત બાષભ જીનેશ્વર શ્રીપ્રભુ, મનહર મૂર્તિ મહંત.૧ દર્શનથી દુબધા ટળે, સમરણથી સુખ થાય; ભવતારણ ભગવાન છે, સમરથ શ્રીજિનરાય. ૨ સુરતરૂ કેરી છાય છે, નાભિ રાયના નંદ; મરૂદેવી માતા તણા, શુભસુત પરમાનંદ. ૩ પૂર્વ પુણ્ય અતિ હોય તો, ભક્તિ તમમ્હારી થાય; પામે પ્રાણી મોક્ષને, નરક વિષે નવ જાય. ૪ ધનુષ પાંચશત કાય છે, લાંછન વૃષભ વિશાળ રાશી લખ પૂર્વનું, અજીત આયુ પ્રતિપાળ.૫ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy