________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમી રસ સમર્પો સૃષ્ટિમાં,
અમી રસ સમર્પો આત્મમાં; અમી રસ સમર્પો પ્રાણમાં,
અમી રસ સમ વૃષ્ટિમાં, સઘળા સુખિયા રહે,
પરમાર્થના પથને ચહે; મહાવીરના શુભ ચરણમાં,
સૂરિ અજીત સુખડાં લહે છે ૩
www.kobatirth.org
For Private And Personal Use Only