________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૪ શ્રી જાતિન-મૈત્યવંદન. (૨૨)
હરિગીત. શ્રી પાર્શ્વ જિન શુભ નામ છે,
અક્ષય સુખના ધામ છે; અંતર તણું અભિરામ છે,
વામાં તનય ગુણ ગ્રામ છે. નૃપ અશ્વસેન પિતા તથા,
લાંછન ભુજગ ઉદ્દામ છે; નવ હાથ કેરી કાય ને,
ભક્તો તણાં આરામ છે. ૧ | કાશી તણ વાસી અને,
યમ યાતનાઓ ત્રાસી છે; શત એકનું આયુષ્ય છે,
શિવ સભ્યના ઉલ્લાસ છે. પ્રેમી તણા તે યાસી છે,
અરિ સર્વનાજ ઉદાસી છે; અશ્રુત અને અવિનાર્થી
સૅરિ અજીતના સુખરાશિ છે. મારા
www.kobatirth.org
For Private And Personal Use Only