________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩ નેમિનિન-મૈત્યવંદન. (૨૨)
હરિગીત. બાવીશમાં શિવસુખ ભર્યા,
નિર્માનીં નેમિ નાથજી; જપ તપ ભજન દીક્ષાવડે,
સંસારની દુબધા તજી. રાજા સમુદ્ર વિજય તણા,
સપુત્ર શેશ્યા સર્વદા; માતા શિવા કુખ જન્મને,
અળગી કરી છે આપદા. ૧ આયુષ્ય વર્ષ હજારનું, આ છે શંખ લાંછન સ્વામીજી, ત્યારું ભજન કરવા પછી,
પાપ બાળે છોને બીજી. શેભ્યાજ સારીપુર વિષે,
ભગવાન બ્રહ્મચારી ભલા; વિનવે અજીતસાગર સૅરિ,
આપ સદા સુખની કળા. ય ર તે
www.kobatirth.org
For Private And Personal Use Only