________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧ મુનિસુવ્રતબિન-શૈત્યવંદન. (૨૦)
હરિગીત. મુનિશ્રી સુવ્રતનાથ નિત્ય,
રાજગ્રહીના છો ઘણું; લાંછન બિરાજે કૂર્મનું,
ભક્તિ ગમી છે આપની. પદ્મા પવિત્રા માત છે,
ને તાત ભૂપ સુમિત્ર છે, મુજ હૃદયમાં હરખે ભર્યું,
પ્રભુ આપ કેરૂં ચિત્ર છે. ૧ | વિશ ધનુષ કેરી કાય ભજને,
સર્વ સંપદ થાય છે; હજાર ત્રિશ વર્ષો જીવ્યા,
દિલ દેખીને હરખાય છે. શ્રી અજીતરિ ઈછતા,
પળવાર અળગા નવ જે દારિદ્રવ્ય દુ:ખ તુજ સ્મરણથી,
કાળા સમુદ્ર વિષે જજે. ૨ |
www.kobatirth.org
For Private And Personal Use Only