________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આતમડામે. ૧ શાંતિ ન ફેધ ને માનથી, તેમ માયા ને લેણે, શાંતિ ન શાસ્ત્રાસ્યાસથી, જડમાં મન થા; શાંતિ ન બાહ્ય પદાર્થ થી, હું ને મારું માને, સર્વ જિનેશ્વર ભાખતા, શાંતિ આતમસ્થાને. ૨ સંક૯પ ને વિકલ્પથી, મન શાંત ન થાવ, અજ્ઞાનને મેહભાવથી, કોઈ શાંતિ ન પાવે; નામરૂપનિર્મોહથી, જિનવાણું જણાવે, શાંતિ આતમમાં ખરી, અનુભવથી આવે. ૩ મનને મારતાં આત્મમાં, સત્ય શાંતિ સ્વભાવે, મન સંસાર ને મુક્તિ છે, સમજે શિવ થાવે; આતમમાં મન ઠારતાં, નિજ પાસ છે શાંતિ શાસનદેવી સહાયથી, રહે નહિ કેઈ બ્રાન્તિ. ૪
पार्श्वनाथ स्तुति. પાર્શ્વ પ્રભુ બોલે જગ લેક ! મેહ થતો મનમાંથી રેકે, પાડે નહિ દુ:ખ પડતાં પકે, ઉદ્યમથી પગ ઠેકા, જેનધર્મ જગતમાં પ્રસરાવે,
www.kobatirth.org
For Private And Personal Use Only