SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૬ સાતનયાની સાપેક્ષાએ, જાણે સમ્યકવી જ તદા; જૈનધર્મીમાં સર્વ ધર્મા; સાપેક્ષે સમાય છે, જૈનધર્મ સેન્થે સહુ ધર્મ, સેવ્યા દેવા ગાય છે. ૨ જિનવાણી જાણતાં જાણ્યું, સવે એ નિશ્ચય ખરેા, જગ જાણ્યે સહુ આતમ જાણે, એવા નિશ્ચયને ધરે; આતમ શુદ્ધિ માટે સર્વે, બાહ્યાંતર ઉપાય છે. જેને જેથી શુદ્ધિ થાતી, તેને તેજ સુહાય છે. મહિરાતમને અંતરતમ, કરવા આતમજ્ઞાનથી, આંતરઆતમ તે પરમાતમ, કરવા ધ્યાનના તાનથી; અંતર આતમને પરમાતમ, જાણી પ્રભુને સેવતા, તેવા જૈના જિનતા પામે, સહાય કરતા દેવતા. ૪ शांतिनाथ स्तुति. શાંતિ મળે નહીં લક્ષ્મીથી, નહીં રાજ્યના ભાગે, શાંતિ મળે નહીં કામથી, ખાદ્ય સત્તા પ્રયાગે; શાંતિ ન રાગદ્વેષથી, સહુ વિષયને વામે, શાંતિ જિનેશ્વર ભાખતા શાંતિ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy