________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૫
વાણીમાં પ્રાણીમાં રાણી માં શાણીમાં, પાણિમાં આપને પ્રેમ વ્યાપ ! સ્વામી– લોક નવ આથડે શત્રુઓ નવ નડે, આત્મ સુખ આવડે એમ કરજો; દેશનું હિત અંતર ધરી દેવતા, ભાવ સાથે તહે પાય ભરજે. સ્વામી-૭ ધામ મંગળ સદા નામ મંગળ સદા, કામ મંગળ સદા, દેવ લ્હારૂં; અજિત મંગળ સદા છત મંગળ સદા, ધ્યાન મંગળ સદા પ્રાણ ચારૂં. સ્વામી-૮
સ્તુતિ. 2ષભદેવ સ્તુતિ. કષભજિનેશ્વર સમ નિજ આતમ, સત્તાએ છે ધ્યાવ, તિભાવને દૂર કરીને વ્યક્તિભાવે લાવો; આતમને પરમાતમ કરવા, અસંખ્ય ભિન્ન છે, સમ ઉપગે સર્વ મળતાં, સાપેક્ષાથી અભિન્ન છે. ૧ ભિન્ન ભિન્ન મત દર્શન પંથે, નિરપેક્ષે મિથ્થા સદા,
www.kobatirth.org
For Private And Personal Use Only