________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪
श्री गौतमस्वामी स्तवन
સ્વામીશ્રી ગતમા ! દેવ શ્રી ઉત્તમા ! શુદ્ધિ બુદ્ધિ અને વૃદ્ધિ દેજો; આપનું નામ મંગળ કરે સર્વ ને, દાસના દીલડા માંહી રહેજો. સ્વામી-૧ ની ની લેાકેાને ધાન્ય ધન આપતા, કને કાપતા શાન્તિદાતા; પુત્ર હીન લેાકને પુત્ર દાતા પ્રભુ, સ્મરણ કરનારને થાય શાતા. સ્વામી-૨ પ્રેમ વિડે જો જો મ્હારા પ્રતિ, દીનના બેલી છે. દેવ પ્યારા; રોગને શાક સહુ સૃષ્ટિના સહારે, પ્રાણ આધાર છે! ઈષ્ટ મ્હારા. સ્વામી-૩ ધર્મ રક્ષણ કરી પાપને રિહરે, આશરા આપના ઉર ધાર્યો; લક્ષમાં લાવજો વૃષ્ટિ વરસાવજો, દાસ છુ કેમ ? વ્હાલા વિસા. સ્વામી-૪ શિષ્યમાં શિષ્યના ધર્મ દેજો તમ્હે, સદ્ગુરૂ દેવમાં જ્ઞાન દેજો; પુત્રમાં પુત્રના ધર્મને આપજો, રહેમ રાખી રૂડા દીલ રહેજો. સ્વામી-૫ આધિ ઉત્થાને વ્યાધિ વિદ્યારો, સંપ સહુ પ્રાણીએ માંહી આપે;
www.kobatirth.org
For Private And Personal Use Only