SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir 39. સંઘ ભક્તિ આચરે લાવો, માનવ ભવન લેશે હા, નિશ્ચય એવો લાવો; જેનધર્મ શત્રુઓ હઠાવે, સંઘની રક્ષામાં લય લાવે, તન મન ધનનો ભોગ ધરાવે, નિશ્ચય મુક્તિ પાવે, જેનોમાં જિનમાં નહીં ભેદ, ભક્તિમાં નહીં ધારો ખેદ, પ્રભુ થવાની એહ ઉમેદ, નિર્મોહી થે વેદ. ૧ જૈનધર્મ જગમાંહી પ્રચાર, નામદોઈ ભીતિ વાર, સંઘોન્નતિનો કરો સુધારો, શ્રદ્ધા ઉદ્યમ ધારે, આત્મરૂપ જેનધર્મને પ્યારે, ધારી માનવભવ નહિ હાર, જેને માટે દેહને ધારો, તેથી મુક્તિ આરે; જેનેના દોષ સામુ ન જોશે, તેથી પાપ મલીનતા ધશે, વંશ પરંપર ઉન્નત રહેશે, નહિ તો દુખથી રોશે, માટે લાગી એકયથી રહેશો, સંપી હાય પરસ્પર લેશે, પરસ્પર ઉપકારને વહેશે, સહુ જિનનો સંદેશ. ૨ સંઘની રક્ષા માટે જીવે, શ્રતજ્ઞાન છે જગમાં દીવે, ધન્ય જેન છે જે મરજી, પ્રભુ વચનામૃત પીવે, www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy