________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૨
દશા એવી, મને હ વીરનું શરણું. ૫ જગત ઉદ્ધાર કરવાને, યતિનો ધર્મ લીધે હું સહ્યા ઉપસર્ગ સમભાવે, મને હ વીરનું શરણું. ૬ અલોકિક ધ્યાન તે કીધું, ગયા દો, થયા નિર્મલ થયે સર્વજ્ઞ ઉપકારી, મને હો વીરનું શરણું. ૭ ઘણું ઉપદેશ દીધા તે, ચતુર્વિધ સંઘને સ્થાપે તને મેં ઓળખી લીધો, મને
વીરનું શરણું. ૮ અનંતાનંદ લીધે તે, જીવન તારું વિચારું છું; “બુદ્ધિબ્ધિ ” બાળ હું તારે, શરણ તારું–શરણ તારૂં. ૯ ___श्री गौतमस्वामिनुं स्तवन. ( શ્રી સિદ્ધાચળ ભેટવા–એ રાગ.),
વહાલા? ગૌતમ? લ્હારા નામની, લગની હુને લાગી, લગન મંગળ હારી લાગતાં, જાતિ અંતર જાગી. હાંહાંરે, તિ–૧ મંગળ કારક નામ છે, મંગળ સુખ દેનાર; મંગળ હારી મૂરતિ, પ્રગટે મંગળ વાર,
www.kobatirth.org
For Private And Personal Use Only