SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૧ ૐ અર્હ. ૫ પ્રભુ જપે પ્રભુ ઘટમાં પ્રકાશ્યા પ્રગટી સુખની ખુમારી રે; “ બુદ્ધિસાગર ” મહાવીર લગની, પ્રગટી ન ઉતરે ઉતારી રે. ૐ અહ૦ ૬ प्रभु महावीरनी प्रार्थना. (કવ્વાલી) જગતમાં સર્વ દ્ધામાં, પ્રભુ મહાવીર ! તું મેટે; હઠા મેહને જલ્દી, હને હો વીરનું શરણું. ૧ અતિ ગંભીરતા તારી, ગમન શાળા વિશે કીધું; જણાવ્યું નહિ સ્વય જ્ઞાની, મહુને હો વીરનું શરણું. ૨ જણાવી માતૃભક્તિ બહ, અરે ! જનની ઉદર માંહિ; પ્રતિજ્ઞા–પ્રેમ જાળવવા, મને હો વીરનું શરણું. ૩ અરે ! ઓ ! યેષ્ઠ બંધુની, ખરી દાક્ષિમ્રતા રાખી, ગુણે ગણતાં હું નહિ પાર, મને હા વીરનું શરણું જ યશોદા સાથ પરણીને, રહ્યો નિલેપ અંતરથી થશે કયારે www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy