________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૦
श्रीमहावीरजिनस्तवन. (એ ગુણ વીર તણે ન વિસારૂ-એ રાગ.)
છે. અહીં મહાવીર જિનેશ્વર, જાપ જપું દિન રાત રે; પ્રભુ વણ બીજું કાંઈ ન ઈચ્છું માત પિતા તું બ્રાત રે. • અહં૧ પરા પદ્ઘતિ મધ્યમા વૈખરી, જાપે ટળે પાપ સહુ રે, રાગદ્વેષ ન પાસે આવે, જાપ જપતાં અમાપ રે. • અહ૦ ૨ જ્યાં ત્યાં અંતર બાહિર ધારણું, ત્રાટક તુજ ઉપગે રે; જીભ ન હાલે માનસ જાપે, પ્રગટે આનંદ ભેગ રે. ૐ અહ૦ ૩ જડ ચેતન સહુ વિશ્વમાં પ્રભુની, સત્તા ધારણ ગ રે; આત્મ મહાવીર સત્તા પ્રગટે; થાતો કર્મ વિયેગ રે 8 અ ૪ પ્રભુ તુજ જાપના ધૂપથી નાસે, દુબુદ્ધિ દુર્ગધ રે; ક્ષણ ક્ષણ આતમ શુદ્ધિ વૃદ્ધિ, આતમ થાય અબંધ રે.
www.kobatirth.org
For Private And Personal Use Only