________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધુનિન-વંદન. (૭)
હરિગીત, ગજપુર નગર કેરા ધણી,
શ્રી માત કુખે અવતયા; ૫ સૂર કેરા નંદના,
ભંડાર શિવ સુખના ભર્યા. કાયા ધનુષ પાંત્રીશની,
ને છાગનું લાંછન દસેક હરકત બધી હરવા બદલ,
નિજ દાસના હૈડે હસે. | ૧ ગુણધામ કુંથુનાથસ્વામી,
અનાથ કેરા નાથ છે, અમ જીવન કેરી દોરડી,
કુંથ પ્રભુના હાથ છે. ત્રણ બિદુ પંચાણું ઉપર,
આયુષ્ય અતિ ઊદાર છે; સાગર અછત સૂરિ તણું,
હૈડા વિષે શુભ હાર છે. ૫ ૨ |
www.kobatirth.org
For Private And Personal Use Only