SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪. કાને ખીલા ઠાકચા ગેાપે, તેપણુ રાષ ન ધાર્યા રે; પગ પર ખીર રાંધતાં સમતા, રાષ ગયા. રાષે હાર્યા રે. વ૬૦ ૪ લોઢા આદિ દેશ અનારજ, ઘેાર પરિષહુ સહિયા રે, લેાકો મારે ગાળ દેવે, તેપણ સમતા હુિયા રે. વન્તુ ૫ ચડકોશિક આદિ અપરાધી, ઉદ્ધર્યો પ્રભુએ ભાવે રે. મુડી ખાકુલા લેઇને ચન્દ્રના, ઉદ્ઘરી ભક્તિ દાવે રે. વન્તુ ૬ એ ષટ્યાસી નવચેામાસી, એ ત્રણમાસી ધારી રે દાઢ માસી, અઢી માસી એ એ, ષટ્ બે માસી વિહારી રે. વન્ત્૦ ૭ માસખમણુ માર પાક્ષિક મહેાતેર, માર અઠમતપ યાગી રે; ખસે એગણત્રીશ તપભદ્રાદિક, તપપિયે તુ અભાગી રે. વન્ત્૦ ૮ ત્રણસે’ એગણપચાશ પારણાં, ચાવીહારી કીધાં રે; “ બુદ્ધિસાગર પ્રભુ મહાવીરનાં–આત્મકારજ સિધ્યાં રે. વન્ત્૦ www.kobatirth.org >> For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy