________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૭
કેવલ ધારી, ક્ષણેક્ષણ રહે સંભારી છે. પ્રભુ દશન૬ એક તમારો છે આધારો, પ્રાણપતિ મુજ આતમ યારો, સર્વજીને ઉદ્ધારે છે. પ્રભુ દર્શન ૭ ત્યાગી થૈ વનવાટે વળિયા, સગાં સંબંધિ પાછાં ફરિયાં, “બુદ્ધિસાગર” બળિયા છે. પ્રભુ દર્શન૮
श्री वीरप्रभु स्तवन. (સાંભળજે મુનિ સંયમ રાગે–એ રાગ.)
વંદુ મહાવીર મુનિ વૈરાગી, આતમ ધ્યાની ત્યાગી રે, મશાન ઉદ્યાન નિર્જનવાસી, કપર દ્વેષ ન રાગી રે. વ૬૦ ૧ શૂલપાણિ ઉપસર્ગને સહવે, ચંડકોશી દંશ દેવે રે, સમતાભાવે મનમાં રહેવે, કોઈને કોઈ ન કહેવે રે. વન્દ ૨ વાળ કટપૂતના વ્યંતરીને સંગમસુર દુ:ખકારી રે; ષમાસી પ્રભુ રહ્યા નિરાહારી, સમતા ગુણ ભંડારી રે. વન્દુ૩
www.kobatirth.org
For Private And Personal Use Only