SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૬ वीरविहारस्तवन. ( વ્હેલાં વ્હેલાં દર્શન દેશેા રે, ગુરૂ શાતામાં રહેશે. ) મનથી મમતા અતા નિવારી, સામાયિક ઉચ્ચરે સુખકારી, સર્વ સાવદ્ય સંહારી રે પ્રભુ દર્શન દેશેા. વ્હેલાં વ્હેલાં દર્શોન દેશેા રે, પ્રભુ॰ ૧ મધુવને પૂછે ત્યારે, વનમાં વિચરીશ નિરહુકા રે, ધ્યાન સમાધિ વિચારે રે. પ્રભુદર્શન૦ ૨ નદિ કહે પ્રભુ શાતામાં રહેશે, સમરીને સ ંદેશા કહેશેા, કેવલજ્ઞાનને લહેશેા રે. પ્રભુ દન૦ ૩ ક્ષણ એક ભાઈ અળગા ન થઇયા, પલપલ વીર વીર મુખે કહિયા, હવે અળગા અમે રહિયા રે. પ્રભુદર્શન ૪ નયણે વહે છે પ્રભુ અશ્રુની ધારા, મરશેા મળશે બધુ હમારા, તવવણ ઘર શૂન્ય પ્યારા રે. પ્રભુ દર્શન પ દેવી યશાદા ખેલે વિચારી, જગ ઉર્જારશે www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy