________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવી. કેવલજ્ઞાનીના મુખની વાણી, ચોદને વીશ પ્રકાર જે. વી. નવતત્ત્વજ દ્રવ્ય પ્રકાશ્યાં; નય નિક્ષેપે ઉદાર રે. ભવી૧ તત્વ ફરે નહીં ત્રણ્યકાલમાં, ફરતા રહે આચાર રે. ભવી. દુષમકાલે શ્રુત છે ભાનુ, ભણે ભણાવે સાર રે. ભવી. ૨ શ્રુતજ્ઞાની કેવલી સરખે, એવો નર ને નાર રે. ભવી. બત્રીશ દોષ રહીત આગમ છે, વતે જગદાધાર રે, ભવી ૩ વીરપ્રભુએ અર્થ પ્રકાશ્યા, સૂત્ર રચ્યાં ગણધાર છે. ભવીશ્રુતકેવલી આદિ મુનિએ, શાસ્ત્ર રચ્યાં જયકાર રે. ભવી૪ શ્રુતજ્ઞાનીને વિનય કરો બહુ, પ્રેમ કરો સત્કાર છે. ભવી“બુદ્ધિસાગર” શુદ્ધાતમપદ, હેતે સ્યાદ્વાદ ધાર રે. ભવી૫
www.kobatirth.org
For Private And Personal Use Only