________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૪
આતમ રૂપ, નિજ ગુણ સજીએજી. ૧ જ્ઞાનપગે આત્મરમણુતા, સ્વરૂપ કિયા છે સાચીજી; જ્ઞાનેપગે ધ્યાન કિયાથી, રહેશે નિજગુણ રાચી. જ્ઞાનને ૨ જ્ઞાનોપોગે સહજ સમાધિ, નિલેપે સહુ કરણીજી; નય નિક્ષેપે જ્ઞાનને જાણે, જે છે ભવમાં તરણ. જ્ઞાનને ૩ નિજ પરને ઉપકારી સુત છે, જાણે છે સ્યાદ્વાદીજી; અનેકાન્તપણે સહુ જાણે, થાઓ નહીં ઉન્માદી. જ્ઞાનને ૪ જ્ઞાને સર્વ કર્મક્ષય ક્ષણમાં, કરે છતાં નહીં કૉજી; “બુદ્ધિસાગર” સદગુરૂ સેવ, જ્ઞાની ભદધિ તરતા. જ્ઞાનને પ
श्रुतपद स्तवन. (ચંદ્ર પ્રભુજીસે ધ્યાન રે એ રાગ.)
શ્રત સ્વપર ઉપકારી રે, ભવી ભાવથી સેવા. ભવી ભાવથી સેવે; જગમાં છે જયકારી રે.
www.kobatirth.org
For Private And Personal Use Only