________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૮ प्रभु महावीरनुं दीवाळी स्तवन. (ચેતન ચેતે કઈ ના દુનિયામાં
હારૂં એ રાગ. ). પરમેશ્વર મહાવીર હારી છે સત્ય દિવાળી; દેખી પ્રગટી આતમમાંહિ લાલી રે. પરમેશ્વર, જ્ઞાનને દશનચારિત્રદ્ધિ, અનંત અનંત ઉજવાળી; પરમાતમ પરબ્રહ્મ સતૂરા, શક્તિ અનંત અજવાળી રે. પરમેશ્વર૦ ૧ જન્મ મરણ આધિ વ્યાધિ ઉપાધિ, તેથી રહિત જયકારી; શુદ્ધોપગે જોયું અંતરમાં, આનંદ દીવાળી ભાળી રે. પરમેશ્વર૦ ર ૐ હી અહે મહાવીર જપતાં, વીર બન્યો સુખકારી, બુદ્ધિસાગર તત્ત્વમસિ પ્રભુ, સેડવું સદા ઉપકારી રે. પરમેશ્વર ૩
www.kobatirth.org
For Private And Personal Use Only