SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩પ૭ આંબિલ ઉપવાસ અંતર, વીશે વિશ્રામ વાસે. હા ભાવે ૨ નવપદમાંથી ગમે તે પદન, જાપ તે વીશ હજાર; બાર ખમાસમણ લેગસ્ટ બારનો, કાર્યોત્સર્ગ વિચાર. હો ભાવે૩ ગુરૂમુખથી વિધિપૂર્વક ઉશ્ચરી, પૂર્ણ થતાં ઉઝવીએ; તદભવ ત્રીજા ભવમાં મુક્તિ, જૂઠું કાંઈ ન લવીએ. હે ભાવે જ ચદ વર્ષ ત્રણ માસ ને ઉપરે, વીશે દિવસે પૂરો વિશ્રામવિણ તપ આરાધંતાં, તપ ન રહે અધુરો. હો ભાવે ૫ પાંચ હજાર પચાશ છે આંબિલ, ઉપવાસ શત નિર્ધાર, પૂર્ણ કરે વડભાગી તપિયા લબ્ધિ શક્તિ ભંડાર હો ભાવે. ૬ આહારાદિ વિષમાં ૨સવણ, આતમ આનંદ રસિયા; ક્ષણમાં મુક્તિ પામે નિશ્ચય, ભાવ તપે ઉલ્લસિયા. હા ભાવે ૭ અંતગડ સૂત્ર ને આચારદિનકરે, શ્રીચંદ કેવલી સાથું; બુદ્ધિસાગર આમેલ્લાસ; મહાસેનજીએ આરાધ્યું ભાવે ૮ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy