________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૬
નવપદ૦ ૩ ગુરૂગમ લહીને નવપદ ધ્યાને રીઝીએ, સમતાભાવે સુખદુ:ખ સહીએ સર્વજે; દુ:ખની વખતે દીનપણું નહિ ધારીએ, સત્તા લમીનો નહીં કરીએ ગર્વ જે. નવપદ૦ ૪ દ્રવ્ય ભાવ વ્યવહાર ને નિશ્ચય નય થકી, ભેદભેદે નવપદ સત્ય સ્વરૂપ; બુદ્ધિસાગર આરાધંતાં આતમા, નિજમાં નવપદ ત્રાદ્ધિ પ્રગટે અનુપજે. નવપદ ૫
वर्धमानआंबिलतपस्तवन. (દાન સુપાત્રે દીજે હે ભવિકા દાન
સુપાત્રે દીજે.) વર્ધમાન જિન વંદુ હો ભાવે વર્ધમાન જિન વંદુ આતમ ભાવે આણંદ હો ભાવે વર્ધમાન જિન વંદુ. વર્ધમાન આંબિલ તપ ભાખ્યું, પરમાતમ પદ વરવા; એકાદિક આંબિલ એમ ચઢતાં, શત આંબિલ એમ કરવાં. હો ભાવે૧ એક આંબિલ કરી ઉપવાસ પશ્ચાતું, બે આંબિલ ઉપવાસે, ચઢતે
www.kobatirth.org
For Private And Personal Use Only