________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૫
૬ ગુ રાત્રા પાવનકરૂં રે, તીર્થં વડું ગુણકાર; બુદ્ધિસાગરતીર્થ નીરે, યાત્રા
જયજયકાર.
તારગા॰ છ
नवपदओळीनुं स्तवन. (પ્રીતલડી અ‘ધાણી રે અજિત જિષ્ણુ દ
એ-રાગ. )
નવપદ આળી રે કીજે અતિશય ભાવથી, શ્રીપાલમયણા પેઠે નર ને નારજો; અરિહંત સિદ્ધ ને સૂરિ વાચક મુનિવરા, દન જ્ઞાન ચરણ તપ નવ સુખકારજો. નવપદ ૧ પત્તુ પદ્મ આંખિલ નવકારવાલી વીશને, ગણીએ કરી ષટ્ આવશ્યક બેસજો; કર્મ નિકાચિત ગે। આ ભવમાં ટળે, ઉપસર્ગો સંકટ નાસે રાગે સહુ કલેશો. નવપ૬૦૨ તમ નવધા ક્ષાયિક ઋદ્ધિ સંપજે, જન્મ જરા ને મૃત્યુ ભયના નાશજો; આતમ તે પરમાતઞભાવે ઉલ્લુસે, અનંત આનંદ અનુભવ પ્રગટે ખાસો.
www.kobatirth.org
For Private And Personal Use Only