SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩પ૯ बीजनुं स्तवन. ( એક દિન પુંડરીક ગણધરૂ રે લાલ એ રાગ. ) બીજ તિથિએ જૈનધર્મનું રે લાલ, બીજ ગ્રહો સમકિત રે સુંવારીલાલ દેવ ગુરૂ ને જેને ધર્મની રે લાલ, શ્રદ્ધા સમકિત રીત રે હુંવારીલાલ. બીજ, ૧ અનંતચાર કષાયને રે લાલ, ત્રણ મેહની તેમ રે સુંવારીલાલ; સાત પ્રકૃતિ ઉપશમે યદા રે લાલ, ત્યારે સમકિત નેમ રે હુંવારીલાલ. બીજ. ૨ સાતને ક્ષપશમ ક્ષેત્રે રે લાલ, ક્ષયે પશમ ક્ષાયિક રે હુંવારીલાલ વ્યવહાર સમકિત સાધતાં રે લાલ, નિશ્ચય સંમતિ એક રે હુંવારીલાલ. બીજ. ૩ નિશ્ચય સંમતિ મુનિપણે રે લાલ, ચારિત્ર ભેગું સુહાય રે હુંવારીલાલ ચાર નિક્ષેપે સાત નયે કરીરે લાલ, સમતિ ગુણ પ્રગટાય રે હું વારીલાલ. બીજ. ૪ ચારિત્રમોહ નિવાર www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy