________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉ૫૩
ખરો રે, શિવ શંકર મહાદેવ; દેષ અઢારે ક્ષય કર્યા રે, સુરનર કરતા સેવ; ખુદા તુમ અકલગતિ ન્યારી, નિરંજન બ્રહ્મ દશા તારી. કે. ૩ અલવેશ્વર અરિહંતજી રે, ચાર અતિશયવન્ત; અજરામર નિર્મલ પ્રભુ રે, સેવે સજજન સન્ત. અચલ તુજ જગમાં બલિહારી, જિનેશ્વર જાણે જયકારી. કે. ૪ તું િતુંહિ તું હું સ્મરૂ રે, વ્યક્તિથી છે ભેદ; પિડમાં પરગટ પેખતાં રે, વતે ભેદાભેદ. લગી ઘટ રટનાકી તારી, તકી હવે ઉજિયારી. કે ૫ અલખ અરૂપી તું પ્રભુ રે, “બુદ્ધિસાગર” ધાર; કર્મશત્રુદું જીતીએ રે, કરી કેશરિયાં સાર. ધરી ઘટ ધ્યાનદશા સારી, લો ઝટ મુક્તિવધૂ પ્યારી. કે. ૬
૧૨
www.kobatirth.org
For Private And Personal Use Only