________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
સુખસાગર ઉભરાય. વિમલા॰ ૫ તુજ શરણે નિય થઈયે, આતમ જીવન ગહ ગહિંચે; મરજીવા થૈ તુજ લહિયા રે, તું આપેાઆપ સુહાય. વિમલા૦ ૬ વિમલાચલવાસી વ્હાલા, મુજ સુણશે। કાલાવાલા; બુદ્ધિસાગર ઘટ ભાત્યારે, નિત્ય રહેશે. હૈડા માંહ્ય. વિમલા૦ ૭
श्री केशरीयाजीनुं स्तवन.
કેશરીયા તીર્થ ખડા ભારી, વિક તુમ પૂજો નરનારી; શરણુ એક ઋષભ પ્રભુ ધારી, કપટ ઓર નિદા વારી. કે સંવત્ એગણીશ માસòમે, વિજાપુરના સંઘ, દર્શન કરવા નીકળ્યેા હૈ, આણી હર્ષ ઉમંગ. શાક સહુ ચિન્તાને વારી, ગણી સબ મિથ્યા જગયારી કે ૧ કૃષ્ણ પક્ષ છઠ મંગલે રે, માસ । હું પાષ; પ્રથમ જિનેશ્વર લેટિયા રે, પાયા મન સતાષ; ધર્મ હું ઉપયેાગે ધારી, જિનાજ્ઞા જાણી સુખકારી. કે ૨ હરિ હર બ્રહ્મા તુ
www.kobatirth.org
For Private And Personal Use Only