________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મનિ - વંદન. (૧)
હરિગીત. જય ભાનુ નંદન દુખ નિકંદન,
ધર્મનાથ મહા પ્રભુ ભવ સિધુ પાર ઉતારવા,
મુજ આત્મ અર્થ સદા નમું. સુત્રત ભરેલી સુત્રતા,
માતા મહા સુખકારી છે; દશ લક્ષ વર્ષનું આયખુ,
નિજ દાસના દુઃખહારી છે. જે ૧૫ વપુ ધનુષ પીસ્તાલિસ તણું,
ને રત્નપુરના રાજ છે; જય વાલાંછન ધર્મ મંડન,
પ્રણતના શિરતાજ છે. છે નામ સુંદર ધર્મ તો,
વળી ધર્મ રૂપે આવજે, શ્રી અજીતસૂરિ કારણે,
સ્તુતિ લક્ષમાંહી લાવજે. મે ૨
www.kobatirth.org
For Private And Personal Use Only